લવ શાયરી || Love Shayari Posted By: KAMLESH HADIYA May 21, 2020 Leave a Reply નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે, બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે, પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા, કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે.. Tweet Share Share Share Share
0 Comments: