જોકસ | jokes

પાકિસ્તાન ના નાણાં મંત્રી એ આપ્યું રાજીનામું આપી ને કહ્યું કે

 નાણાં જ નથી તો શું તંબુરા નો નાણાંમંત્રી..😂😂😂😂



જોકસ | jokes

પત્ની : અત્યારે તમારે મારા "ખોળાભરત વાળા પોટલા"ની શું જરૂર છે.?

પતિ : એમાથી તારા પગલે~પગલે મુકેલી "સોપારી" કાઢવી છે..

😂😂😂




જોકસ

                                                                                                                                             

ખોવાયેલ પ્રેમ અને ગુમ થયેલું,

બીજા પગનું મોજુ,

બહુ ઓછાં લોકોને પાછું મળે છે😅



લવ શાયરી

અમે દર વખતે મનાવીએ એનો મતલબ એમ નથી કે

રોજ વાંદરી જેવું ડાચું કરીને બેહી જવાનું🐒





જોકસ

વરરાજા ના હાથમાં નાળિયેર કેમ આપવામાં આવે છે...?

જવાબ:- એને સતત યાદ રહે કે એની જેમ મારા પણ છોતરા નીકળી જવાના છે



જોકસ

કલ રાત ઓનલાઇન મિલી એક લડકી

કો બોલ ચેટિંગ કરેગી ક્યા

 એ બોલી જા ભાઈ સૂય જા Fack I'd છે.

હું પણ છોકરો છું😝



જોકસ

 

ક્યાંય કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને બોલાવી લેવાનો....

ઝગડો જોવાનો મને બહુ શોખ છે🤣



જોકસ

રિક્ષા માં ૨ ને જ બેસાડવાના

 અમારે આયા ૨ ને તો આગળ બેસાડે છે,😜



જોકસ

હું તો નાનપણથી જ આત્મનિર્ભર છું

જ્યારે ટીચર વાલીની સહી કરવી લાવવાનું કેતા

ત્યારે હું જાતે જ સહી કરી લેતો😜



જોકસ

આ દુનિયામાં સારા માણસો હજુ જીવતા છે

હવે ઉદાહરણ મારું જ જોય લો.

 


જોકસ

આજે મે ખુદ મારું સમ્માન કર્યું શાલ ઓઢીને

..... 😅😅🧣ટાઢ તો જો..🧣😅😅





જોકસ

દિલ કોઈ એક ને આપો અને એ પણ નેક ને આપો. .

 આ સત્યનારાયણ નો પ્રસાદ નથી કે દરેક ને આપો😝






જોકસ

મંચુરિયન નો વિરોધ ના કરતા એને સ્વદેશી માં જ રાખજો,
 હાટે નામ બદલાવી કોબી ના ભજીયા રાખી દેજો.