સુવિચાર | suvichar Posted By: KAMLESH HADIYA May 31, 2020 Leave a Reply ભલે કોઈના હાથને અડવાનું નથી, પણ કોઈનો સાથ પણ છોડવાનો નથી !! Categories: સુવિચાર Continue reading
સુવિચાર | suvichar Posted By: KAMLESH HADIYA May 31, 2020 Leave a Reply અણીદાર માનવી હું એમ જ નથી બન્યો... છોલવામાં શુભેચ્છકો ની જ કારીગરી હતી Categories: સુવિચાર Continue reading
સુવિચાર Posted By: KAMLESH HADIYA May 25, 2020 Leave a Reply *મનને બદલી શકાય છે, પણ....મનમાં હોય,* *તેને નથી બદલી શકાતું...* *સંબંધો પણ વેલ્ડીંગ જેવા હોય છે*, *ખુબ ગરમી સહન કરવી પડે છે - જોડાઈ રહેવા માટે*. Categories: સુવિચાર Continue reading