લવ શાયરી || Love Shayari

પ્રેમ માં એક ગોટો નીકળ્યો, 
દરિયા કરતા મોટો નીકળ્યો, 
આખી દુનિયા સાથે લડી લેત, 
પણ શું કરે? 
પોતા નો જ સિક્કો ખોટો નીકળ્યો




0 Comments: