દર્દ શાયરી

મારા શબ્દો પણ મને પાગલ સાબિત કરે છે

હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ કરે છે

હાસ્ય પાત્ર બન્યો છુ, જમાના ની નજરો માં, 

હું પણ હસ્યો હતો,

પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે.

 





0 Comments: