દર્દ શાયરી Posted By: KAMLESH HADIYA May 21, 2020 Leave a Reply તારી આંખના ઇશારા પર, મને મરતાં ન આવડયું. પ્રેમ સાગરમાં ડૂબ્યો પણ, મને તરતાં ન આવડયું. છતાં પણ મને ગમ નથી, માત્ર દુ:ખ એ વાતનું છે કે. તારી આંખમાં આંસું બનીને, મને ખરતાં પણ ન આવડયું. Tweet Share Share Share Share
0 Comments: