દર્દ શાયરી

તારી આંખના ઇશારા પર, 
મને મરતાં ન આવડયું.
 પ્રેમ સાગરમાં ડૂબ્યો પણ,
 મને તરતાં ન આવડયું.
 છતાં પણ મને ગમ નથી, 
માત્ર દુ:ખ એ વાતનું છે કે.
 તારી આંખમાં આંસું બનીને,
 મને ખરતાં પણ ન આવડયું.



દર્દ શાયરી

મારા શબ્દો પણ મને પાગલ સાબિત કરે છે, 

હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે

હાસ્ય પાત્ર બન્યો છુ, જમાના ની નજરો માં, 

હું પણ હસ્યો હતો,

પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે.

 





દર્દ શાયરી

હા, હું ભૂલી શકીશ તુજને,

જ્યારે મારું અસ્તિત્વ નહીં હોય.