લવ શાયરી

પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ

છે સ્વપ્નો ને નવી દિશા મળી એ

બહુ છે પ્રેમ પૂરો થયો કે અધુરો

રાય્હો વાત એ નથી પ્રેમ કરવાનો

અવસર મળ્યો એ બહુ છે…




0 Comments: