father day

में तो सिर्फ अपनी खुशियों में हस्ता हूं

 पर मेरी हसी देख कर कोई अपना गम भुलाए जा रहा था

 वो थे "पापा"



father day

सपने तो मेरे थे,

पर उन्हें पूरा करने का रास्ता,

 कोई पर बताए जा रहा था वो थे मेरे "पापा"



father day

 

जब में सुबह उठा तो

कोई बहुत थक कर भी काम पर जा रहा था

वो थे मेरे "पापा"😥



FATHER DAY

दुनिया में केवल पिता ही एक ऐसा इंसान है

जो चाहता है कि "में उनसे भी ज्यादा कामयाब बनूं"



father day

पिता की मौजूदगी सूरज की तरह होती है

 सूरज गर्म जरूर होता हो पर वो ना हो तो अंधेरा छा जाता है



father day

जेब खाली हो फिर भी मना नहीं करते

 मैने पापा से अमीर इंसान कभी नहीं देखा 




FATHER DAY | father day special

दुनिया की भीड़ में सबसे करीब जो है

 मेरे पापा मेरे खुदा मेरी तकदीर वो है  





Love Shayari

तेरे हिस्से का इश्क़ बचाकर रखा है,

अगर ये शहर खुलेगा तो ?

खुलकर गले मिलेंगे।



લવ શાયરી | love shayari

ભીની ભીની લાગણી નું સુકાઈ ગયેલું સરનામું હાથ લાગ્યું!

આજ ફરી એકવાર એની યાદોનું ધણ હૈયે વાગ્યું!!



લવ શાયરી | love shayari

બિંદુ A બિંદુ B ને છેદે એવુ ગણિત હુ જાણતો હતો..

પરંતુ તારું દિલ મારા દિલ ને છેદે

  અભ્યાસક્રમ બહારનો સવાલ હતો..!!







GOOD MORNING SHAYARI

જ્યારે, 

કુમાશ ભરી ફૂલો બાગ ખીલતા,

ત્યારે'',

પ્રભુના ગાલે ખંજન પડતા;




દર્દ શાયરી

લોકો કહે છે ઉદાસી તારો સ્વભાવ છે

પણ તેમને ક્યાં ખબર છે!

તો કોઈના અભાવનો પ્રભાવ છે!! 



લવ શાયરી | love shayari

ઉણપ હોઈ શકે એની આંખોમાં,

 બાકી મને પસંદ કરે એવી નઝર,.

   મેં હજુ જોઈ નથી...



લવ શાયરી

એના પ્રેમથી "સંક્રમિત" થયેલો હું એની ગલી માંથી શું નીકળ્યો.

 એણે પોતાને "Quarantine" કરી લીધી...







દર્દ શાયરી | sad shayari

ફરિયાદ તો હું ક્યાં કહું છું તારી,

ખુદના ઘાવ છે તો ખુદ સહી લઉં...



yad shayari

  तेरे हसींन ख्या़लों से ऱूबरू होकर

       मेरी साँसें निख़र जाया करती है

फिर वो तमाम रात तेरे ख्वा़बों में

        बस यूँही गुज़र जाया करती है



જોકસ | jokes

પાકિસ્તાન ના નાણાં મંત્રી આપ્યું રાજીનામું આપી ને કહ્યું કે

 નાણાં નથી તો શું તંબુરા નો નાણાંમંત્રી..😂😂😂😂



જોકસ | jokes

પત્ની : અત્યારે તમારે મારા "ખોળાભરત વાળા પોટલા"ની શું જરૂર છે.?

પતિ : એમાથી તારા પગલે~પગલે મુકેલી "સોપારી" કાઢવી છે..

😂😂😂




લવ શાયરી

મારે નિરાંતે બેસી ,
તમારી સાથે ઘણી વાતો કરવી હતી,
પુછવી હતી ,
પરંતુ તમને સમય , અને મને... શબ્દો ઓછાં પડયાં...!!



સુવિચાર | suvichar

ભલે કોઈના હાથને અડવાનું નથી,

પણ કોઈનો સાથ પણ છોડવાનો નથી !!





લવ શાયરી

ખુબ ખાનગી એક વાત...હું તારા કાન માં કહું છું ,

lockdown છું ઘરમાં , તોય તારા દિલ માં રહું છું....



Sad Shayari


क्या लिखू अपनी जिंदगी के बारे में दोस्तों

वो लोग ही बिछड़ गए जो जिंदगी हुवा करते थे.



Dard Shayari

सच कहा था किसी ने कि

तन्हाई में जीना सीख लो

मोहब्बत जितनी भी सच्ची हो

साथ छोड़ ही जाती है।