લવ શાયરી | love shayari

ભીની ભીની લાગણી નું સુકાઈ ગયેલું સરનામું હાથ લાગ્યું!

આજ ફરી એકવાર એની યાદોનું ધણ હૈયે વાગ્યું!!



લવ શાયરી | love shayari

બિંદુ A બિંદુ B ને છેદે એવુ ગણિત હુ જાણતો હતો..

પરંતુ તારું દિલ મારા દિલ ને છેદે

 આ અભ્યાસક્રમ બહારનો સવાલ હતો..!!







લવ શાયરી | love shayari

ઉણપ હોઈ શકે એની આંખોમાં,

 બાકી મને પસંદ ન કરે એવી નઝર,.

   મેં હજુ જોઈ નથી...



લવ શાયરી

એના પ્રેમથી "સંક્રમિત" થયેલો હું એની ગલી માંથી શું નીકળ્યો.

 એણે પોતાને "Quarantine" કરી લીધી...







લવ શાયરી

મારે નિરાંતે બેસી ,
તમારી સાથે ઘણી વાતો કરવી હતી,
પુછવી હતી ,
પરંતુ તમને સમય , અને મને... શબ્દો ઓછાં પડયાં...!!



લવ શાયરી

ખુબ જ ખાનગી એક વાત...હું તારા કાન માં કહું છું ,

lockdown છું ઘરમાં , તોય તારા દિલ માં રહું છું....